મુંબઈમાં ચાંદી પુરવઠો વધતા બે દિવસમાં રૂ.10,000 ઘટ્યા, સોનામાં મક્કમ વલણ
મુંબઈમાં ચાંદી પુરવઠો વધતા બે દિવસમાં રૂ.10,000 ઘટ્યા, સોનામાં મક્કમ વલણ
Published on: 17th October, 2025

મુંબઈ: અમેરિકામાં shutdown અને ડોલરમાં નબળાઈથી વિશ્વ બજારમાં સોનાચાંદી વધ્યા, પરંતુ દિવાળી પહેલાં ચાંદીનો પુરવઠો વધતા મુંબઈમાં બે દિવસમાં રૂપિયા 10,000 તૂટી ગઈ. સોનામાં સ્થિરતા રહી. કસ્ટમ્સ ડ્યુટી વધારાથી ઈમ્પોર્ટ કોસ્ટ વધશે અને રશિયા સામેના પ્રતિબંધોથી ક્રુડ તેલના ભાવ ટકી રહ્યા છે.