Petrol Diesel Price Today: દેશમાં સોમવારે પેટ્રોલ ડીઝલના ભાવ બદલાયા, જાણો આજનો લેટેસ્ટ રેટ.
Petrol Diesel Price Today: દેશમાં સોમવારે પેટ્રોલ ડીઝલના ભાવ બદલાયા, જાણો આજનો લેટેસ્ટ રેટ.
Published on: 10th November, 2025

દરરોજ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ સામાન્ય માણસને અસર કરે છે. સવારે 6 વાગ્યે OMCs આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ અને ડોલર-રૂપિયાના વિનિમય દરમાં ફેરફારના આધારે દરો જાહેર કરે છે. દિલ્હીમાં પેટ્રોલ 94.72 રૂપિયા અને ડીઝલ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે. SMS દ્વારા પણ ભાવ જાણી શકાય છે.