શેરબજારમાં પેન્શન ફંડનું રૂ. 37,409 કરોડનું રોકાણ
શેરબજારમાં પેન્શન ફંડનું રૂ. 37,409 કરોડનું રોકાણ
Published on: 05th November, 2025

નેશનલ સ્ટોક એક્સચેન્જના ડેટા મુજબ, પેન્શન ફંડનો હિસ્સો શેરબજારમાં વધી રહ્યો છે. સપ્ટેમ્બર 2025 માં પૂરા થયેલા ત્રણ મહિનામાં આ રોકાણ રૂ. 37,409 કરોડ સુધી પહોંચ્યું છે, જે 2016 પછીનો સૌથી ઊંચો આંકડો છે. સપ્ટેમ્બર 2024માં તે રૂ. 4,509 કરોડ હતું. NSE ડેટા દર્શાવે છે કે પેન્શન ફંડ Investment માં વધારો થયો છે.