ફ્લેક્સી-કેપ ફંડ્સે 1 વર્ષમાં 13% વળતર આપ્યું
ફ્લેક્સી-કેપ ફંડ્સે 1 વર્ષમાં 13% વળતર આપ્યું
Published on: 09th November, 2025

ઘણા લોકો વધુ વળતર માટે શેરબજારમાં રોકાણ કરે છે, પણ મર્યાદિત જ્ઞાન હોય તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી સારો નફો કમાઈ શકાય છે. ફ્લેક્સી-કેપ ફંડ કેટેગરીએ છેલ્લા એક વર્ષમાં 13% વળતર આપ્યું છે. Flexi-cap ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ રોકાણ વ્યૂહરચનામાં સુગમતા પ્રદાન કરે છે. ફંડ મેનેજર સ્મોલ, મિડ અથવા લાર્જ કેપમાં રોકાણ કરે છે. જો ઓછું જોખમ લેવું હોય તો ફ્લેક્સી-કેપ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે. SIP દ્વારા રોકાણ કરવું વધુ સારું રહેશે.