રોકાણકારો ઓકટોબરમાં બજારમાં પાછા ફર્યા: 30 લાખ DEMAT એકાઉન્ટ ખૂલ્યા.
રોકાણકારો ઓકટોબરમાં બજારમાં પાછા ફર્યા: 30 લાખ DEMAT એકાઉન્ટ ખૂલ્યા.
Published on: 13th November, 2025

ઓકટોબરમાં ૩૦ લાખ નવા DEMAT ખાતા ખુલ્યા, જે બજારમાં રોકાણકારોનો ધસારો દર્શાવે છે. પ્રાઈમરી માર્કેટમાં વધારો અને સેકન્ડરી બજારમાં તેજીને કારણે ખાતાઓ ખોલવામાં વધારો થયો છે. વર્ષ 2025 માં,ઓક્ટોબર બીજો મહિનો છે જેમાં DEMAT ખાતાનો ઉમેરો 30 લાખથી વધુ થયો છે. ઓક્ટોબરના અંતે DEMAT ખાતાની કુલ સંખ્યા 21 કરોડ રહી હતી.