ઓનલાઈન ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવું સુરક્ષિત નથી, SEBIની રોકાણકારોને ચેતવણી. રોકાણ કરતા પહેલાં ખાસ ધ્યાન રાખવું.
ઓનલાઈન ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવું સુરક્ષિત નથી, SEBIની રોકાણકારોને ચેતવણી. રોકાણ કરતા પહેલાં ખાસ ધ્યાન રાખવું.
Published on: 09th November, 2025

વિશ્વમાં સોના-ચાંદીના ભાવો વધતા ડિજિટલ ખરીદીનું આકર્ષણ વધ્યું છે. ઘણા જવેલર્સ નાની માત્રામાં ડિજિટલ ખરીદી દ્વારા ગ્રાહકોને આકર્ષે છે. Digital Gold પ્લેટફોર્મ ૧૦ રૂપિયાથી ઓનલાઈન સોનું ખરીદવાનો માર્ગ બતાવે છે, પણ SEBIએ ચેતવણી આપી છે કે આવા પ્લેટફોર્મ અનિયંત્રિત છે. આ પ્રોડક્ટસ સિક્યુરિટીઝ માર્કેટ ફ્રેમવર્ક હેઠળ નિયંત્રિત નથી અને જોખમી હોઈ શકે છે.