BNPLથી મધ્યમ વર્ગ લૂંટાય છે: ખરીદીના પ્રલોભનમાં ફસાવી દેવા તરફ ધકેલતી લોલીપોપ સમાન સ્કીમ.
BNPLથી મધ્યમ વર્ગ લૂંટાય છે: ખરીદીના પ્રલોભનમાં ફસાવી દેવા તરફ ધકેલતી લોલીપોપ સમાન સ્કીમ.
Published on: 12th November, 2025

દિવાળીમાં ખરીદી ક્રેડીટ કાર્ડ અને "Buy Now Pay Later" (BNPL) સ્કીમથી વધી. આ સ્કીમ દેવું કરાવી શકે છે. BNPLના પ્રલોભનોમાં પડતા પહેલા વિચારવું. દર મહિને હપ્તા ભરવાની ક્ષમતા ન હોય તો આવી સ્કીમથી દૂર રહેવું જોઈએ.