દેવદિવાળીએ સોનું ખરીદો! સોનાના ભાવ ઘટ્યા, જાણો લેટેસ્ટ રેટ અને આજના સોના ચાંદીના ભાવ વિશે માહિતી.
દેવદિવાળીએ સોનું ખરીદો! સોનાના ભાવ ઘટ્યા, જાણો લેટેસ્ટ રેટ અને આજના સોના ચાંદીના ભાવ વિશે માહિતી.
Published on: 05th November, 2025

જો તમે સોના ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો ફાયદો છે, ભાવ ઘટ્યા છે. અમદાવાદ સહિત મોટા શહેરોના 24 અને 22 કેરેટના ભાવ જાણો. નવેમ્બર લગ્નની સીઝનમાં સોનાની માંગ વધશે. ડોલર મજબૂત થતા અને FEDના કારણે સોના પર દબાણ છે. ચાંદીનો ભાવ 1,50,500 રૂપિયા પ્રતિ કિલો છે.