GST મુક્તિ પછી જીવન વીમા કંપનીઓના નવા બિઝનેસ પ્રીમિયમમાં ૧૨% નો વધારો.
GST મુક્તિ પછી જીવન વીમા કંપનીઓના નવા બિઝનેસ પ્રીમિયમમાં ૧૨% નો વધારો.
Published on: 12th November, 2025

મુંબઈ: ઓક્ટોબરમાં જીવન વીમા ઉદ્યોગના નવા બિઝનેસ પ્રીમિયમમાં ૧૨% નો વધારો થયો, જેનું કારણ વ્યક્તિગત અને જૂથ વીમા વેપારમાં મજબૂત વૃદ્ધિ છે. Life Insurance Council ના ડેટા અનુસાર આવક વધીને ₹34000 કરોડ થઈ છે, અને પોલિસીના વેચાણમાં ૬૨%થી વધુનો વધારો થયો છે. GST માંથી મુક્તિ મળતા વેચાણમાં વધારો થયો છે.