EPFO ની નવી PF સ્કીમ લોન્ચ
EPFO ની નવી PF સ્કીમ લોન્ચ
Published on: 02nd November, 2025

EPFO એ 73માં સ્થાપના દિવસે Employment Enrolement Scheme 2025 લોન્ચ કરી. આ યોજનાનો ઉદ્દેશ કર્મચારીઓને PF સિસ્ટમ સાથે જોડવાનો છે. જે કર્મચારીઓ કોઈ કારણોસર બહાર રહ્યા છે તેમને આ યોજનામાં જોડવામાં આવશે. કંપનીઓ અને એમ્પ્લોયરને રજીસ્ટ્રેશન માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. મનસુખ માંડવિયાએ આ અંગે જાહેરાત કરી હતી.