Double Income, No Children - યુવા દંપતીઓનો ટ્રેન્ડ
Double Income, No Children - યુવા દંપતીઓનો ટ્રેન્ડ
Published on: 11th November, 2025

આજકાલ DINC (Double Income, No Children) કૉમ્યુનિટી ટ્રેન્ડમાં છે. યુરોપ, અમેરિકામાં આ સ્થિતિ ઘણાં વર્ષોથી છે. યુવા દંપતિઓને લગ્ન મોડા કરવાં છે, લિવ-ઈન-રિલેશનશિપ કોમન છે, લગ્ન પછી પણ સંતાનો નથી જોતા. આવક વધતાં ટ્રીપ્સ, પાર્ટી, લક્સરીયસ ખર્ચા વધ્યા છે. મોટા શહેરોમાં આ કલ્ચર વધે છે. સ્ત્રીઓ આત્મનિર્ભર બની છે અને બાળકોની જવાબદારીથી દૂર ભાગે છે.