PSU બેંકોના મર્જરના બીજા તબક્કાથી મોટી બેંકો બનાવવા પર ચર્ચા શરૂ.
PSU બેંકોના મર્જરના બીજા તબક્કાથી મોટી બેંકો બનાવવા પર ચર્ચા શરૂ.
Published on: 08th November, 2025

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને ભારતમાં મોટી બેંકો બનાવવા માટે એક ઇકોસિસ્ટમ વિકસાવવા RBI અને બેંકો સાથે ચર્ચા શરૂ કરી છે. જાહેર ક્ષેત્રની બેંકોનું મર્જર એ દેશમાં મોટી BANKING સંસ્થાઓ બનાવવાનો એક માર્ગ છે. દેશને ઘણી મોટી, વિશ્વ-સ્તરીય બેંકોની જરૂર છે. મોટી બેંકો બનાવવા વિશે તેઓ શું વિચારે છે તે અંગે RESERV BANK સાથે પણ ચર્ચા કરવાની જરૂર છે.