SEBI ની ચેતવણી, ડિજિટલ સોનામાં રોકાણ જોખમી, 'અમારી કોઈ જવાબદારી નથી…!'.
SEBI ની ચેતવણી, ડિજિટલ સોનામાં રોકાણ જોખમી, 'અમારી કોઈ જવાબદારી નથી…!'.
Published on: 09th November, 2025

સમય સાથે સોનામાં રોકાણ બદલાયું છે, ઘરેણાંની સાથે Digital Gold માં રોકાણ વધ્યું છે, પણ છેતરપિંડીનું જોખમ છે. SEBI એ ચેતવણી આપી છે કે Digital Gold અને ઈ-ગોલ્ડ પ્રોડક્ટ્સ સિક્યોરિટીઝ માર્કેટ ફ્રેમવર્ક હેઠળ આવતા નથી. નિયમનના અભાવે Digital Gold માં રોકાણ જોખમી છે, છેતરપિંડીમાં SEBI રક્ષણ નહિ આપે. ગોલ્ડ ETFs અને EGRs સુરક્ષિત છે.