મતિભ્રમ સર્જે એવા પહાડોના સન્નાટા વચ્ચે બે જણની 1934ની રહસ્યમય યાત્રા!
મતિભ્રમ સર્જે એવા પહાડોના સન્નાટા વચ્ચે બે જણની 1934ની રહસ્યમય યાત્રા!
Published on: 09th November, 2025

1934માં રાહુલ સાંકૃત્યાયન અને ગેંદુન ચોફેલ લેહથી તિબેટ જવા નીકળ્યા. ચૂમાથાંગના રસ્તે ચાકુલાના હિમશિખર પાસે દોઢ હજાર વર્ષ જૂનાં મઠો શોધવા નીકળેલા આ બે રખડુંઓની દોસ્તી અણધારી હતી. વિપરીત હવામાન અને મતિભ્રમ સર્જતા પહાડો વચ્ચે તેઓ પ્રાચીન રહસ્યો શોધવા નીકળ્યા હતા. આ યાત્રામાં તેમણે જ્ઞાન અને કસોટીઓનો સામનો કર્યો, પણ લેહ માત્ર જમીનનો ટુકડો નથી, પણ પ્રાચીન રહસ્યોની ભૂમિ છે.