માણસની ઓળખ માટે DNAની ડબલ હેલિક્સ સંરચનાના શોધક James Watsonનું નિધન.
માણસની ઓળખ માટે DNAની ડબલ હેલિક્સ સંરચનાના શોધક James Watsonનું નિધન.
Published on: 09th November, 2025

શિકાગોમાં જન્મેલાં James De Watsonએ 1953માં DNAની ડબલ હેલિક્સ નામની સંરચના શોધી. મેડિસિન, ક્રાઇમ અને એથિક્સમાં ક્રાંતિ સર્જનારા નોબલ વિજેતા જેમ્સ ડી વોટસનનું 97 વર્ષની વયે અવસાન થયું. વોટસનને 1962માં ફ્રાન્સિસ ક્રિક અને મોરિસ વિલ્કિન્સ સાથે નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. આ શોધ જનીનશાસ્ત્રમાં અખતરાં કરવાના દરવાજા ખોલી આપ્યા.