આણંદ જિલ્લાની 174 ગ્રામ પંચાયતોમાં Solar Rooftop સિસ્ટમ લગાવાશે.
આણંદ જિલ્લાની 174 ગ્રામ પંચાયતોમાં Solar Rooftop સિસ્ટમ લગાવાશે.
Published on: 13th November, 2025

આણંદ જિલ્લાની 174 ગ્રામ પંચાયતોમાં Solar Rooftop સિસ્ટમ લગાવાશે. 3 કિલો વોટની પેનલો નખાશે, જેમાં રૂ. 2.72 કરોડથી વધુનો ખર્ચ થશે. વીજ બિલની બચતથી પંચાયતના કામો થશે. જિલ્લા પંચાયત દ્વારા આ નિર્ણય લેવાયો છે અને આ માટે રૂપિયા ૨,૭૨,૩૭,૦૯૮ ફાળવવામાં આવ્યા છે.