લદ્દાખ ન્યોમા એરબેઝ: IAF ચીફ દ્વારા વિશ્વના સૌથી ઊંચા એરબેઝનું ઉદ્ઘાટન.
લદ્દાખ ન્યોમા એરબેઝ: IAF ચીફ દ્વારા વિશ્વના સૌથી ઊંચા એરબેઝનું ઉદ્ઘાટન.
Published on: 14th November, 2025

ભારત સંરક્ષણ ક્ષેત્રે તાકાત વધારી રહ્યું છે. લદ્દાખમાં ન્યોમા ખાતે વિશ્વના સૌથી ઊંચા એરબેઝનું IAF ચીફ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઓપરેશન સિંદૂર દરમ્યાન દુનિયાએ ભારતની સેનાની શક્તિ જોઈ. ભારતીય સેનાની ત્રણેય પાંખ દિવસેને દિવસે વધુ શક્તિશાળી થઈ છે.