સમયાંતર: આજે આઝાદ થયેલો ગઢ, જૂનાગઢ - ઇતિહાસ, રહસ્યો અને સ્થળોની ઝલક.
સમયાંતર: આજે આઝાદ થયેલો ગઢ, જૂનાગઢ - ઇતિહાસ, રહસ્યો અને સ્થળોની ઝલક.
Published on: 09th November, 2025

જૂનાગઢના આઝાદી દિવસની સાથે તેના ઇતિહાસની રસપ્રદ વાતો છે. જેમાં ગ્રીક સિક્કાઓ, ઉપરકોટના કિલ્લાનું સમારકામ, ખજાનાની શોધખોળ અને નવાબ સામેની લડતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગિરનારના પત્થરો, અંગ્રેજોના શિકાર, ભૈરવજપનો પત્થર, અશોકનો શિલાલેખ અને ખાપરા-કોડિયાની ગુફાઓ જેવાં સ્થળોની પણ માહિતી આપવામાં આવી છે.