ડૉ. મેહુલ જાનીને સ્પેનમાં ભાવનગરનું ગૌરવ વધાર્યું
ડૉ. મેહુલ જાનીને સ્પેનમાં ભાવનગરનું ગૌરવ વધાર્યું
Published on: 09th November, 2025

ડૉ. મેહુલ જાનીને ડેન્ટલ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર KOS ઇમ્પ્લાન્ટ્સ પર કોર્સ માટે સ્પેનમાં વક્તા તરીકે આમંત્રણ અપાયું. આ આમંત્રણ ભાવનગર માટે ગૌરવની વાત છે. સેવિલા યુનિ.ના ચાન્સેલર સહિત અનેક લોકો સાથે તબીબી તાલીમ અંગે ફળદાયી ચર્ચા થઈ. ડૉ. જાનીને સેવિલા યુનિવર્સિટીમાં વિઝિટિંગ ફેકલ્ટી બનવા આમંત્રણ અપાયું. આ સન્માન ભાવનગર માટે ગૌરવ વધારે છે.