છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડમાં ભાવનગર મનપાએ ભારતમાં બીજો ક્રમ મેળવ્યો.
છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડમાં ભાવનગર મનપાએ ભારતમાં બીજો ક્રમ મેળવ્યો.
Published on: 12th November, 2025

ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ જલ શક્તિ વિભાગ દ્વારા આયોજિત છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડમાં ભાવનગર મહાનગરપાલિકાએ બેસ્ટ અર્બન લોકલ બોડી કેટેગરીમાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. ગુજરાતમાં આ એવોર્ડ મેળવનાર ભાવનગર એકમાત્ર મનપા છે. ભાવનગર મનપાએ નોમિનેશન નોંધાવ્યુ હતું.