150મા વર્ષે રાષ્ટ્રગીત, રાષ્ટ્રના આત્માને વ્યક્ત કરતું.
150મા વર્ષે રાષ્ટ્રગીત, રાષ્ટ્રના આત્માને વ્યક્ત કરતું.
Published on: 12th November, 2025

ભલે બંધારણ સભાએ પસંદ ન કર્યું, રાષ્ટ્રીય ગીત તરીકે તો સ્વીકારવું પડે એવું છે. 'વંદે માતરમ્' 9 નવેમ્બર, 1875ના રોજ કોલકાતા નજીક રચાયું. કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે 'આનંદમઠ'માં લખ્યું. 'બંગ દર્શન'માં 1880માં પ્રકાશિત થયું. શ્રી અરવિન્દે રાષ્ટ્ર નિર્માતા કહ્યા. 1905થી દેશ-વિદેશમાં 'વંદે માતરમ્' સ્વતંત્રતાનો પ્રાણ બન્યું. દોઢસોમા વર્ષે દરેક શાળા, મહાશાળા અને યુનિવર્સીટીમાં ગાન થવું જોઈએ. (Nearly 58 words)