UPના શ્રાવસ્તીમાં એક જ પરિવારના 5 સભ્યોના શંકાસ્પદ મોતથી અરેરાટી, દરવાજો તોડતા ગ્રામજનો ચોંકી ઉઠ્યા.
UPના શ્રાવસ્તીમાં એક જ પરિવારના 5 સભ્યોના શંકાસ્પદ મોતથી અરેરાટી, દરવાજો તોડતા ગ્રામજનો ચોંકી ઉઠ્યા.
Published on: 14th November, 2025

UP ના શ્રાવસ્તીમાં લિયાકત પુરવા ગામમાં એક જ પરિવારના પાંચ લોકોના શંકાસ્પદ મોતથી સનસનાટી ફેલાઈ ગઈ છે. પતિ ફાંસી પર લટકતો મળ્યો, જ્યારે પત્ની અને ત્રણ બાળકોના મૃતદેહ ખાટલા પર પડ્યા હતા. રૂમ અંદરથી બંધ હોવાથી ઘટના રહસ્યમય બની છે. ગ્રામજનોએ દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો તો દ્રશ્ય જોઈને ચોંકી ઉઠ્યા. સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો.