Tej Pratap Yadav: મહુઆમાં તેજ પ્રતાપ પાછળ, LJPના ઉમેદવાર આગળ; 2025ની ચૂંટણીમાં મહુઆ ચર્ચિત બેઠક છે.
Tej Pratap Yadav: મહુઆમાં તેજ પ્રતાપ પાછળ, LJPના ઉમેદવાર આગળ; 2025ની ચૂંટણીમાં મહુઆ ચર્ચિત બેઠક છે.
Published on: 14th November, 2025

મહુઆ બેઠક પર જનશક્તિ જનતા દળના તેજ પ્રતાપ, આરજેડીના મુકેશ રોશન અને LJPના સંજય સિંહ વચ્ચે મુકાબલો છે. 2015માં તેજ પ્રતાપ અહીંથી જીત્યા હતા. 2025માં તેઓ ફરીથી ચૂંટણી લડી રહ્યા છે. ત્રીજા રાઉન્ડ સુધીમાં LJPના સંજય સિંહ 3,520 મતોથી આગળ હતા, જ્યારે તેજ પ્રતાપ પાછળ હતા. મહુઆમાં યાદવો અને મુસ્લિમોનું વર્ચસ્વ છે.