Navsari: બીલીમોરામાં અંધશ્રદ્ધા, માતાએ બે દીકરાઓની હત્યા કરી.
Navsari: બીલીમોરામાં અંધશ્રદ્ધા, માતાએ બે દીકરાઓની હત્યા કરી.
Published on: 14th November, 2025

નવસારીના બીલીમોરામાં અંધશ્રદ્ધાને લીધે માતાએ બે માસૂમ દીકરાઓની હત્યા કરી, સપનામાં બલિદાનનો આદેશ મળ્યાના વહેમમાં આ કૃત્ય આચર્યું. પાંચ અને સાત વર્ષના બાળકોની હત્યા બાદ સસરાની હત્યાનો પ્રયાસ થયો, પણ તેઓ બચી ગયા. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે, આ ઘટનાથી બીલીમોરામાં ચકચાર મચી ગઈ છે.