દિલ્હી બ્લાસ્ટ પછી જમ્મુ-શ્રીનગર હાઈવે પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ.
દિલ્હી બ્લાસ્ટ પછી જમ્મુ-શ્રીનગર હાઈવે પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ.
Published on: 14th November, 2025

IGએ જણાવ્યું હતું કે National Highway કાશ્મીરને દેશના અન્ય ભાગો સાથે જોડતો અતિ મહત્વપૂર્ણ માર્ગ છે. આ હાઈવે પર સુરક્ષા જાળવવી એ પ્રાથમિકતા છે, અને દિલ્હી બ્લાસ્ટની ઘટનાને ધ્યાનમાં રાખીને અહીં Security વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય.