ગુજરાત એલર્ટ વચ્ચે ગાંધીનગર હાઈવે પર બસમાંથી ગેરકાયદે હથિયારો સાથે બે શખ્સો ઝડપાયા, પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો.
ગુજરાત એલર્ટ વચ્ચે ગાંધીનગર હાઈવે પર બસમાંથી ગેરકાયદે હથિયારો સાથે બે શખ્સો ઝડપાયા, પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો.
Published on: 14th November, 2025

ગાંધીનગર પોલીસે બાતમીના આધારે હાઇવે પરથી પસાર થતી લક્ઝરી બસમાંથી ગેરકાયદેસર હથિયારો સાથે બે આરોપીઓની ધરપકડ કરી. ગુજરાતમાં હાઈ એલર્ટ વચ્ચે પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં આરોપીઓ પાસેથી એક પિસ્તોલ, દેશી તમંચો અને કારતૂસ સહિત 54 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓની વધુ પૂછપરછ અને તપાસ ચાલુ છે.