PM કિસાન સન્માન નિધિમાં હજારો ખેડૂતો શંકાના દાયરામાં; કેન્દ્રનો હપ્તા બાબતે કડક નિર્દેશ.
PM કિસાન સન્માન નિધિમાં હજારો ખેડૂતો શંકાના દાયરામાં; કેન્દ્રનો હપ્તા બાબતે કડક નિર્દેશ.
Published on: 14th November, 2025

PM કિસાન સન્માન નિધિ અંતર્ગત 26મો હપ્તો બાકી હોવાથી ખેડૂતો ચિંતિત છે. યોજનામાં ખોટા લાભાર્થીઓ જણાતા કેન્દ્ર સરકારે અરજીની પૂર્તતા ચકાસ્યા વગર હપ્તો ન ચૂકવવા નિર્દેશ આપ્યો છે. સરકારે અત્યાર સુધીમાં 35.44 લાખથી વધુ ખોટા લાભાર્થીઓના નામ રદ કર્યા છે, જેના પગલે ગુજરાત સરકાર પણ સતર્ક થઈ છે.