પટના સાહિબમાં દૃશ્ય પલટાયું: BJP ઉમેદવાર 8મા રાઉન્ડ પછી 7000ની લીડથી આગળ.
પટના સાહિબમાં દૃશ્ય પલટાયું: BJP ઉમેદવાર 8મા રાઉન્ડ પછી 7000ની લીડથી આગળ.
Published on: 14th November, 2025

બિહાર ચૂંટણીમાં NDA સરકાર બનતી દેખાય છે. Patna Sahibમાં BJPના ગઢમાં કોંગ્રેસ આગળ હતું, પણ 8 રાઉન્ડ પછી BJPના રતનેશ કુમાર 7000 વોટથી આગળ છે. શરૂઆતમાં Congress આગળ હોવાથી BJP માટે ચિંતાજનક સમાચાર હતા, પણ હવે ટ્રેન્ડ બદલાયો છે. BJPના રતનેશ કુમાર Congressના શશાંક શેખરથી આગળ છે.