રાજકોટ: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ RMC એક્શનમાં, રખડતા શ્વાનનો સર્વે શરૂ કરાયો.
રાજકોટ: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ RMC એક્શનમાં, રખડતા શ્વાનનો સર્વે શરૂ કરાયો.
Published on: 14th November, 2025

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજકોટ મહાનગરપાલિકા રખડતા શ્વાનના નિયંત્રણ માટે જાગી છે. મનપા શહેરમાં રખડતા શ્વાનનો સર્વે શરૂ કરશે. મનપાએ અત્યાર સુધીમાં 16 હજારથી વધુ શ્વાનનું Sterilization કર્યું છે, પરંતુ 26 હજારથી વધુનું બાકી છે. જાહેર સ્થળો પર શ્વાનનો ત્રાસ વધ્યો છે, ત્યારે મનપાને રખડતા શ્વાન નિયંત્રણ માટે સઘન કાર્યવાહી કરવી પડશે, જેનાથી રખડતા શ્વાનનો આતંક ઓછો થાય તેવી આશા છે.