ગજરાજ કોર્પ્સે હાઇ એલ્ટિટ્યુડ મોનો રેલ સિસ્ટમ વિકસાવી, ઊંચાઈવાળા વિસ્તારોમાં કાર્યક્ષમતા વધશે.
ગજરાજ કોર્પ્સે હાઇ એલ્ટિટ્યુડ મોનો રેલ સિસ્ટમ વિકસાવી, ઊંચાઈવાળા વિસ્તારોમાં કાર્યક્ષમતા વધશે.
Published on: 14th November, 2025

ગજરાજ કોર્પ્સે 16000 ફૂટની ઊંચાઈએ ઓપરેશનલ ક્ષમતા વધારવા ઇન-હાઉસ હાઇ એલ્ટિટ્યુડ મોનો રેલ સિસ્ટમ વિકસાવી. ભારતીય સેનાએ ટ્વિટ કર્યું: અનુકૂલન, નવીનતા, અને શ્રેષ્ઠતા - 16000 ફૂટની ઊંચાઈએ Kameng Himalayas.