મેમાં  ઈક્વિટી કેશ સેગમેન્ટમાં કામકાજમાં વધારો જ્યારે ડેરિવેટિવ્સમાં સ્થિરતા.
મેમાં ઈક્વિટી કેશ સેગમેન્ટમાં કામકાજમાં વધારો જ્યારે ડેરિવેટિવ્સમાં સ્થિરતા.
Published on: 09th June, 2026

સમાપ્ત થયેલા મેમાં દેશના શેરબજારોમાં ઈક્વિટી કેશ સેગમેન્ટમાં વેપાર પ્રવૃત્તિ વધી ૨૨ મહિનાની ટોચે રહી છે જ્યારે ડેરિવેટિવ્સમાં સ્થિતિ લગભગ સમાન રહી છે, એમ પ્રાપ્ત ડેટા પરથી જણાય છે.મિડકેપ તથા સ્મોલકેપ સ્ટોકસની કામગીરી સારી રહેવાને પરિણામે કેશ સેગમેન્ટમાં કામકાજમાં વધારો થયો છે જ્યારે નિયમનકારી અંકૂશોને પગલે ડેરિવેટિવ્સમાં કામકાજ પર અસર પડી હોવાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું.એનએસઈ તથા બીએસઈ પર કેશ સેગમેન્ટમાં સંયુકત સરેરાશ દૈનિક ટર્નઓવર એપ્રિલની સરખામણીએ મેમાં ૫.૭૦ ટકા વધી રૂપિયા ૧.