ડો. શાહીનના ફોનમાંથી મળેલા પુરાવા; ગુપ્ત વાતચીત Threema દ્વારા થતી હતી.
ડો. શાહીનના ફોનમાંથી મળેલા પુરાવા; ગુપ્ત વાતચીત Threema દ્વારા થતી હતી.
Published on: 14th November, 2025

દિલ્હી બ્લાસ્ટ પછી તપાસ એજન્સીઓએ તપાસ તેજ કરી; ડોક્ટર શાહીનની ધરપકડ. ડોક્ટર શાહીનના તાર દિલ્હી વિસ્ફોટ સાથે જોડાયેલા છે. શાહીનના ફોનમાંથી Threema એપ મળી, જેના દ્વારા તેઓ નેટવર્કમાં વાતચીત કરતા હતા. ડો. ઉમર અને ડો. મુજમ્મિલ પણ Threemaથી જોડાયેલા હતા. Threema એક એન્ક્રિપ્ટેડ એપ છે, જેમાં ફોન નંબર વગર વાત થાય છે, એટલે ટ્રેસ કરવું મુશ્કેલ છે. ડોક્ટરો વિસ્ફોટની પ્લાનિંગ માટે Threemaનો ઉપયોગ કરતા અને સંવેદનશીલ માહિતી શેર કરતા હતા.