14 નવેમ્બર: બાળ દિવસની ઉજવણી, ચાચા નહેરુ જન્મદિવસે બાળ અધિકારોની જાગૃતિનો સંદેશ.
14 નવેમ્બર: બાળ દિવસની ઉજવણી, ચાચા નહેરુ જન્મદિવસે બાળ અધિકારોની જાગૃતિનો સંદેશ.
Published on: 14th November, 2025

દર વર્ષે 14 નવેમ્બર 'બાળ દિવસ' તરીકે ઉજવાય છે, જે ચાચા નહેરુના જન્મદિવસ નિમિત્તે બાળ અધિકારોની જાગૃતિ લાવે છે. UN દ્વારા 20 નવેમ્બર, 1954ના રોજ જાહેરાત કરાયેલ, ભારતમાં શરૂઆતમાં 20 નવેમ્બરે ઉજવણી થતી હતી. નહેરુના નિધન પછી 14 નવેમ્બર નક્કી કરાઈ. બાળકોને યોગ્ય શિક્ષણ, પોષણ, સંસ્કાર મળે તે જરૂરી છે.