રતલામ: કાર પુલ પરથી નદીમાં પડતા 5 લોકોના મોત, જેમાં વડોદરાના 2 લોકો અને એક 15 વર્ષના છોકરાનું મૃત્યુ.
રતલામ: કાર પુલ પરથી નદીમાં પડતા 5 લોકોના મોત, જેમાં વડોદરાના 2 લોકો અને એક 15 વર્ષના છોકરાનું મૃત્યુ.
Published on: 14th November, 2025

રતલામમાં કારે કાબુ ગુમાવતા પુલ પરથી નીચે ખાબકી, જેમાં 15 વર્ષના બાળક અને 60 વર્ષના વૃદ્ધ સહિત પાંચ લોકોના મોત થયા. આ અકસ્માત ભીમપુરા ગામ નજીક, માહી નદીના પુલ પાસે Delhi-Mumbai Expressway પર થયો હતો. કાર રેલિંગ તોડીને નીચે ખાબકી. ડ્રાઇવરને ઝોકું આવતા અકસ્માત થયો હોવાની શક્યતા છે. મૃતકોમાં મુંબઈના ત્રણ અને વડોદરાના બે લોકો સામેલ છે. તમામ મૃતદેહોને રતલામ મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યા.