Bypoll Election Results: બિહાર સહિત 7 રાજ્યોની પેટાચૂંટણી પરિણામો જાહેર થવાની શરૂઆત.
Bypoll Election Results: બિહાર સહિત 7 રાજ્યોની પેટાચૂંટણી પરિણામો જાહેર થવાની શરૂઆત.
Published on: 14th November, 2025

Bypolls Result 2025: બિહાર સહિત 7 રાજ્યોની 8 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર થવાની શરૂઆત. જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, ઝારખંડ, તેલંગાણા, પંજાબ, મિઝોરમ અને ઓડિશાના મતદારોએ ખાલી પડેલી 8 બેઠકો માટે જનપ્રતિનિધિઓની પસંદગી કરી છે. જેમાં વિવિધ રાજ્યોની બેઠકોનો સમાવેશ થાય છે. Bypoll Election Results LIVE UPDATES અને જ્યુબિલી હિલ્સ પેટાચૂંટણીની મતગણતરી શરૂ.