હેલ્લારો અભિનેત્રી નીલમ પંચાલને કેબ ડ્રાઇવરનો ખરાબ અનુભવ, ધમકી મળતા પોલીસની મદદ.
હેલ્લારો અભિનેત્રી નીલમ પંચાલને કેબ ડ્રાઇવરનો ખરાબ અનુભવ, ધમકી મળતા પોલીસની મદદ.
Published on: 14th November, 2025

અભિનેત્રી નીલમ પંચાલને અમદાવાદ રેલ્વે સ્ટેશન જતા સમયે કેબ ડ્રાઇવરે ધમકી આપતા તેઓએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી પોલીસને જાણ કરી. અમદાવાદ પોલીસે તુરંત જ કાર્યવાહી કરી અને તેમને મદદ કરી. કેબ ડ્રાઇવર બીજા રૂટ પરથી લઇ જતો હોવાથી બોલાચાલી થઇ હતી. પોલીસે બીજી ટ્રેનમાં બેસવાની વ્યવસ્થા કરી આપી. હાલમાં પોલીસ કેબ ડ્રાઇવરની તપાસ કરી રહી છે.