Bihar Election Result: પ્રથમ ચૂંટણી લડી રહેલા મૈથિલી ઠાકુર અને વિનોદ મિશ્રા વચ્ચે ટક્કર, કોણ આગળ?
Bihar Election Result: પ્રથમ ચૂંટણી લડી રહેલા મૈથિલી ઠાકુર અને વિનોદ મિશ્રા વચ્ચે ટક્કર, કોણ આગળ?
Published on: 14th November, 2025

બિહાર વિધાનસભા ચૂંટણીમાં દરભંગાની અલીનગર બેઠક પર સૌની નજર છે. ભાજપે મૈથિલી ઠાકુરને અને આરજેડીએ વિનોદ મિશ્રાને ઉતાર્યા છે. 6 નવેમ્બરે મતદાન થયું હતું. મૈથિલી ઠાકુર અત્યારે આગળ છે. અલીનગરમાં મુખ્ય સ્પર્ધા બે બ્રાહ્મણ ઉમેદવારો વચ્ચે છે. મૈથિલી ઠાકુરની આ પહેલી ચૂંટણી છે. વિનોદ મિશ્રા તેમની મજબૂત સંગઠનાત્મક હાજરી પર આધાર રાખી રહ્યા છે.