Bihar Election Result 2025: મતગણતરી વચ્ચે નેતાઓની પ્રતિક્રિયા અને કોણે શું કહ્યુ તેનો ટૂંકસાર.
Bihar Election Result 2025: મતગણતરી વચ્ચે નેતાઓની પ્રતિક્રિયા અને કોણે શું કહ્યુ તેનો ટૂંકસાર.
Published on: 14th November, 2025

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે, મતગણતરી શરૂ થઈ ગઈ છે. CPI મહાસચિવે NDAની લીડ અંગે પ્રતિક્રિયા આપી. અશોક ચૌધરીએ નીતિશ કુમારને મુખ્યમંત્રી ગણાવ્યા. શાહનવાઝ હુસૈને NDA સરકાર બનાવવાનો દાવો કર્યો. તેજસ્વી યાદવે પણ સરકાર બનાવવાના દાવા સાથે જીતની આગાહી કરી, પરિણામો સાંજ સુધીમાં સ્પષ્ટ થશે.