Bihar Election Result 2025: ચૂંટણી પંચના આંકડા મુજબ JDU અને ભાજપ 64 બેઠકો પર આગળ.
Bihar Election Result 2025: ચૂંટણી પંચના આંકડા મુજબ JDU અને ભાજપ 64 બેઠકો પર આગળ.
Published on: 14th November, 2025

ચૂંટણી પંચની વેબસાઇટ મુજબ, JDU અને ભાજપ 64 બેઠકો પર આગળ છે. આરજેડી 34, એલજેપી 17, કોંગ્રેસ 11, હમ 4, સીપીઆઇએમએલ 4, રાષ્ટ્રીય લોક મોર્ચો, એઆઇએમઆઇએમ, સીપીઆઇ એમ અને બીએસપી 1-1 બેઠક પર આગળ છે. અપક્ષ 1 બેઠક પર આગળ અને ચૂંટણી પંચની વેબસાઇટમાં હાલ 204 બેઠકોના વલણ દર્શાવાઇ રહ્યા છે.