બિહાર Election Result 2025: NDA 122 અને મહાગઠબંધન 72 બેઠકો પર આગળ, ભાજપ-RJD વચ્ચે મુકાબલો.
બિહાર Election Result 2025: NDA 122 અને મહાગઠબંધન 72 બેઠકો પર આગળ, ભાજપ-RJD વચ્ચે મુકાબલો.
Published on: 14th November, 2025

2025 બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ, NDA આગળ. આજે બિહારની ગાદી કોણ મેળવશે તે નક્કી થશે. નીતિશ અને તેજસ્વી યાદવ વચ્ચે મુકાબલો છે. રાજ્યની 243 બેઠકો માટે 46 મતદાન મથકો પર મતગણતરી ચાલુ છે. નીતિશ કુમારે વિજય જાહેર કર્યો, જ્યારે તેજસ્વી યાદવે શપથ લેવાનો દાવો કર્યો છે.