બિહાર Election Result 2025: ચૂંટણી પંચ તૈયાર, EVMમાં બંધ મતને EC જાહેર કરશે.
બિહાર Election Result 2025: ચૂંટણી પંચ તૈયાર, EVMમાં બંધ મતને EC જાહેર કરશે.
Published on: 14th November, 2025

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ આજે જાહેર થશે, નક્કી થશે કે સત્તા NDA પાસે રહેશે કે બદલાવ આવશે. Bihar Assembly election result માં તેજસ્વી યાદવ, નીતિશ કુમાર સહિત દિગ્ગજોનું ભાવી નક્કી થશે. ચૂંટણી પંચ વોટર લિસ્ટનું રિવીઝન કરાવશે. મતગણતરી માટે 38 જિલ્લાના 46 કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ છે.