Bihar Election Result 2025: મતગણતરી શરૂ, Exit Poll સાચા પડશે કે તેજસ્વી સરકાર રચાશે?
Bihar Election Result 2025: મતગણતરી શરૂ, Exit Poll સાચા પડશે કે તેજસ્વી સરકાર રચાશે?
Published on: 14th November, 2025

બિહાર ચૂંટણી પરિણામો આજે જાહેર થશે; 8 વાગ્યે મતગણતરી શરૂ થશે. બે તબક્કામાં મતદાન થયું, જેમાં અનુક્રમે 65% અને 69% મતદાન નોંધાયું હતું. નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ વચ્ચે મુખ્ય જંગ છે. રાજ્યના 38 જિલ્લાઓમાં 46 મતગણતરી કેન્દ્રો પર કડક સુરક્ષા છે. Exit Poll NDAની જીત દર્શાવે છે, જ્યારે તેજસ્વી યાદવ મહાગઠબંધનની જીતનો દાવો કરે છે. Election Commissionએ નિષ્પક્ષ મતગણતરી કરવી જોઈએ.