Bihar Election Result 2025: બિહારમાં મોટો ફેરફાર, RJD ની સ્થિતિ ખરાબ, NDA નો વિજય.
Bihar Election Result 2025: બિહારમાં મોટો ફેરફાર, RJD ની સ્થિતિ ખરાબ, NDA નો વિજય.
Published on: 14th November, 2025

ચૂંટણી પંચના આંકડા મુજબ NDA ને પ્રચંડ બહુમતી મળી, મહાગઠબંધનનો રકાસ થયો. BJP 84, JDU 76 બેઠકો પર આગળ. LJP 22, કોંગ્રેસ 6 બેઠકો પર આગળ. કાર્યકરોમાં ખુશીની લહેર. ઉપરાંત LJP 22 બેઠકો પર આગળ છે. CPIML 6 બેઠકો પર આગળ છે અને હમ 4 બેઠકો પર આગળ છે. ઉપરાંત AIMIM 3 બેઠકો પર આગળ છે તથા રાષ્ટ્રીય લોક મોરચો 3 બેઠક પર આગળ છે.