Bihar Election Result 2025: 2 લાખ ગુલાબ જાંબુ, 500 કિલો લાડુની તૈયારી અને રાજકીય પક્ષોની નજર.
Bihar Election Result 2025: 2 લાખ ગુલાબ જાંબુ, 500 કિલો લાડુની તૈયારી અને રાજકીય પક્ષોની નજર.
Published on: 14th November, 2025

Bihar Election પરિણામ પર સૌની નજર છે, કોણ જીતશે અને કોને સત્તા મળશે તેના પર ધ્યાન કેન્દ્રિત છે. સમર્થકો માટે મહાપ્રસાદની તૈયારીઓ ચાલી રહી છે. અનંત સિંહના ઘરે ભોજનની તૈયારી, 10 હજાર લિટર દૂધ અને 2 લાખ ગુલાબ જાંબુ બની રહ્યા છે. BJP કાર્યકરો પણ 500 કિલો લાડુ સાથે જીતની ઉજવણી માટે તૈયાર છે.