Bihar Election 2025: ખેસારી, રિતેશ પાંડે અને મૈથિલી જેવા Celebrity Candidates, બિહારમાં કોણ આગળ?
Bihar Election 2025: ખેસારી, રિતેશ પાંડે અને મૈથિલી જેવા Celebrity Candidates, બિહારમાં કોણ આગળ?
Published on: 14th November, 2025

2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં Celebrity Candidates આવતા રાજકીય માહોલ ગરમાયો છે. RJDમાંથી ખેસારી લાલ યાદવ, પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીમાંથી રિતેશ પાંડે અને BJPમાંથી મૈથિલી ઠાકુર જેવા નામો ચર્ચામાં છે. ભોજપુરી સુપરસ્ટાર ખેસારી અને ગાયક રિતેશ પાંડે પણ મેદાનમાં છે. ગાયિકા મૈથિલી ઠાકુર યુવા મતદારોને આકર્ષી રહ્યા છે. મતગણતરીમાં પરિણામો આવી રહ્યા છે.