બેંક ઓફ બરોડા: નવી નોટ અને સિક્કાનું વિતરણ
બેંક ઓફ બરોડા: નવી નોટ અને સિક્કાનું વિતરણ
Published on: 14th November, 2025

બેંક ઓફ બરોડાની ગાંધીરોડ શાખા દ્વારા ગ્રાહકો માટે નવી નોટ અને સિક્કાનું વિતરણ કરાયું. 13 November, 2025 ના રોજ આ કાર્યક્રમ યોજાયો. આ વિતરણનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને fresh currency ઉપલબ્ધ કરાવવાનો હતો. બેંકના ગ્રાહકોએ આ સુવિધાનો લાભ લીધો અને નવી નોટો તથા સિક્કા મેળવ્યા.