અંબાજીના મારબલને GI Tag મળતા વૈશ્વિક બજારમાં બ્રાન્ડ ઈમેજ મળશે, વિસ્તારની આગવી ઓળખ બનશે.
અંબાજીના મારબલને GI Tag મળતા વૈશ્વિક બજારમાં બ્રાન્ડ ઈમેજ મળશે, વિસ્તારની આગવી ઓળખ બનશે.
Published on: 14th November, 2025

બનાસકાંઠાના અંબાજીના મારબલને GI Tag મળ્યો, જે વિશ્વભરમાં શુદ્ધ સફેદ આરસપહાણ તરીકે ઓળખાય છે. આથી, હવે ‘અંબાજી માર્બલ’ નામથી વૈશ્વિક બજારમાં Brand Image મળશે. અંબાજીની આ નવી ઓળખથી સ્થાનિક ઉદ્યોગને વેગ મળશે અને આ વિસ્તારની ખ્યાતિ વધશે.