અમદાવાદ જેલમાં 3400 કેદીઓ પર AIથી નજર અને 1300 CCTV કેમેરા લગાવાશે.
અમદાવાદ જેલમાં 3400 કેદીઓ પર AIથી નજર અને 1300 CCTV કેમેરા લગાવાશે.
Published on: 14th November, 2025

AIથી જેલમાં ઘટના સમયે રિસ્પોન્સ સમય ઘટશે. ઇમરજન્સી બટનથી સ્ટાફને જાણ થશે. જેલના CCTV કેમેરામાં AI technology layer ઉમેરાશે. હાલ 800 CCTV કેમેરાથી મોનીટરીંગ થાય છે, વધુ 500 કેમેરા લગાવાશે. AI ટેકનોલોજીથી ગુનો આઈડેન્ટીફાય થશે અને સ્ટાફને એલર્ટ કરશે. નવા કેમેરામાં વીડિયોગ્રાફી સાથે AI technology integrate કરાશે.