ડાયાબિટીસ, હાર્ટએટેક અને સ્થૂળતા ધરાવતા લોકો માટે અમેરિકા જવાનું સપનું ટ્રમ્પના વિઝા નિયમોને લીધે ચકનાચૂર થઈ શકે છે.
ડાયાબિટીસ, હાર્ટએટેક અને સ્થૂળતા ધરાવતા લોકો માટે અમેરિકા જવાનું સપનું ટ્રમ્પના વિઝા નિયમોને લીધે ચકનાચૂર થઈ શકે છે.
Published on: 08th November, 2025

અમેરિકામાં જવા ઇચ્છતા ભારતીયો માટે માઠા સમાચાર! ટ્રમ્પ સરકારે વિઝા નિયમો કડક કર્યા. ડાયાબિટીસ, સ્થૂળતા અને હૃદયરોગ જેવા ગંભીર રોગો ધરાવતા લોકોના વિઝા નામંજૂર થઈ શકે છે. વિઝા માટે હવે આરોગ્યને પ્રાથમિકતા અપાશે અને અરજદાર સરકારી સહાય વિના સારવાર કરાવી શકે છે કે કેમ તેની તપાસ થશે. Fitness First, વિઝા માટે Trump નો નિયમ.