બોરસદ વોર્ડ નં.-બેમાં દૂષિત પાણીથી ઝાડા, પેટના દુઃખાવાની ફરિયાદ: રોગચાળો વકર્યો.
બોરસદ વોર્ડ નં.-બેમાં દૂષિત પાણીથી ઝાડા, પેટના દુઃખાવાની ફરિયાદ: રોગચાળો વકર્યો.
Published on: 13th November, 2025

બોરસદ નગરપાલિકાના વોર્ડ નંબર-બેની સોસાયટીઓમાં ૬ દિવસથી દુર્ગંધ યુક્ત પાણી આવે છે. મા સરસ્વતી સોસાયટીના રહીશોને ઝાડા તથા પેટમાં દુઃખાવો થતા રોગચાળો ફેલાયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગટરનું દૂષિત પાણી ભળી જતા સમસ્યા સર્જાઈ છે. Complaint કરવા પાલિકાના પાણી વિભાગમાં કોઈ હાજર ન હતું. Drinking water સાથે ગટરનું પાણી ભળતા રોગચાળો વકર્યો.